શોધખોળ કરો

IND vs ENG 2nd Test: થર્ડ અમ્પાયરની મોટી ભૂલ, રહાણેને નૉટ આઉટ આપવા પર થયો વિવાદ

ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા.

ચેન્નઈ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે થર્ડ અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે વિવાદ થયો હતો. વાસ્તવમાં, થર્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ રહાણેને ત્યારે નોટ આઉટ આપ્યો જ્યારે ઈંગ્લેન્ડે તેની વિરુદ્ધ ડીઆરએસ લીધું હતું. પરંતુ બાદમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે રહાણે આઉટ હતો. પ્રથમ ઈનિંગની 75મીં ઓવરમાં જ્યારે જેક લીચના બીજા બોલ પર રહાણે શોર્ટ લેગ પર કેચ આઉટ થયો હતો ત્યારે ઈંગ્લિશ ટીમે જોરદાર અપીલ કરી હતી. પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને નકારી દીધી હતી. તેના બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો હતો. થર્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ સ્નીકો મીટરમાં જોયું કે બોલ રહાણેના બેટને અડ્યો નથી, તેના બાદ એલબીડબ્લ્યૂ પણ ચેક કર્યું પરંતુ રહાણે બચી ગયો. અમ્પાયરે તેને નોટઆઉટ આપી દીધો અને ઈંગ્લેન્ડે પોતાનો રિવ્યૂ ગુમાવી દીધો. જોકે બાદમાં ઈંગ્લેન્ડની ટીમે ઈશારામાં કહ્યું કે, તેઓ ગ્વલ્ઝને બોલ અડ્યો હતો. જો કે, બાદમાં અમ્પાયરની ભૂલ કારણે ઈગ્લેન્ડના એક ડીઆરએસ રેફરલને ફરી આપવામાં આવ્યો હતો.
મોટી સ્ક્રીન પર રિપ્લે જોઈને રૂટ ખૂબજ નિરાશ થયો હતો અને કેપ્ટને આ મામલે મેદાન પરના અમ્પાયરો સમક્ષ ઉઠાવ્યો હતો. બાદમાં આઈસીસીના નિયમ 3.6.8 હેઠળ રિવ્યૂ ઈંગ્લેન્ડ આપવામાં આવ્યું હતું. જો કે રહાણે બાદમાં 6 બોલ રમીને આઉટ થઈ ગયો હતો. મોઈન અલીએ 67 રનન પર તેને બોલ્ડ કર્યો હતો. ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી  ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget