શોધખોળ કરો
Advertisement
IND VS SA: પ્રથમ મેચમાં જ કયા ગુજરાતી ક્રિકેટરનું પત્તુ કપાયું, જાણો વિગત
મહત્વની વાત એ છે કે, ટીમ ઈન્ડિયામાંથી ચાર ખેલાડીઓને પડતા મુકવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, વિજય શંકર, દિનેશ કાર્તિક અને મોહમ્મદ શામીની બાદબાકી કરવામાં આવી છે.
આજે વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની પ્રથમ મેચને લઈને ભારતીયોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ થઈ ગઈ છે. જેમાં ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પડતો મુકવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement