શોધખોળ કરો

ચેતેશ્વર પૂજારા ઝીરોમાં આઉટ થયો છતાં હેડ કૉચ દ્રવિડે શું કર્યું કે ક્રિકેટ ચાહકો થઈ ગયા ફિદા ?

બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પહેલા દિવસે 3 વિકેટે 272 રન બનાવીને ભારતીય ટીમે શાનદાર રમત બતાવી હતી.

નવી દિલ્હીઃ ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકા સામે સારી શરૂઆત કરી પરંતુ સ્ટાર બેટ્સમેન અને ભારતીય ટીમની રીડની હડ્ડી ગણાતો પુજારા ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો, કેએલ રાહુલ પુજારા આઉટ થયા બાદ ગુસ્સે થઇ ગયો હતો, જ્યારે આનીથી ઉલટુ ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યુ, રાહુલ દ્રવિડે તેનો આત્મવિશ્વાસ વધારવા માટે પીઠ થપથપાવી હતી. આનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પહેલા દિવસે 3 વિકેટે 272 રન બનાવીને ભારતીય ટીમે શાનદાર રમત બતાવી હતી. ખાસ વાત છે કે, મયંક અગ્રવાલ આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા પુજારાએ બધાને નિરાશ કર્યા હતા, પુજારા લુન્ગી એનગીડીના બૉલ પર શૂન્ય રને આઉટ થયો હતો, લુન્ગી એનગીડીએ પુજારાને પીટરસનના હાથમાં ઝીલાવી દીધો, આ ઘટનાથી વાઇસ કેપ્ટન અને ક્રિઝ પર રહેલો કેએલ રાહુલ ગુસ્સે થઇ ગયો હતો. એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી દેતા કે.એલ.રાહુલ પણ અકળાઈ ગયો, પરંતુ જ્યારે પુજારા ડ્રેસિંગ રૂમમાં ગયો ત્યારે હેડ કૉચ રાહુલ દ્રવિડ તેના પર ગુસ્સો કરવાના બદલે તેની પીઠ થપથપાવીને તેનો આત્મવિશ્વાસ વધારતો જોવા મળ્યો હતો. દ્રવિડની આવી પ્રતિક્રિયાતી ક્રિકેટ ચાહકો ખુશ થઇ ગયા હતા. 

પુજારામાં શૂન્ય રને આઉટ થયા બાદ આઇસીસીએ પણ ટ્વીટ કરીને એક તસવીર શેર કરી હતી. 

સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો. ભારત મજબૂત સ્થિતીમાં પહેલા દિવસે 3 વિકેટે 272 રન બનાવ્યા.

આ પણ વાંચો........ 

હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે

Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે

Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા

SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget