શોધખોળ કરો

વર્લ્ડકપ ટીમમાં સામેલ આ ખેલાડીને વિન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત

વર્લ્ડકપમાં દિનેશ કાર્તિકને તક આપવામાં આવી હતી પરંતુ તે મોકાનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. જેના કારણે વિન્ડિઝ સીરિઝમાંથી તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા આ પ્રવાસ માટે મુંબઇમાં રવિવારે પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. જેમાં વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો ટી20, વન ડે કે ટેસ્ટ એમ એણ સીરિઝમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. વર્લ્ડકપમાં દિનેશ કાર્તિકને તક આપવામાં આવી હતી પરંતુ તે મોકાનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. જેના કારણે વિન્ડિઝ સીરિઝમાંથી તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ભારતીય સમય પ્રમાણે T20 રાત્રે 8 કલાકથી શરૂ થશે. જ્યારે વન ડે સાંજે 7 કલાકથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ સાંજે 7 વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.  ભારતનો વિન્ડિઝ પ્રવાસ તારીખ                 મેચ                    સ્થળ                   સમય 3 ઓગષ્ટ             પ્રથમ T20               લાઉડરહિલ            રાત્રે 8થી 4 ઓગષ્ટ              બીજી T20           લાઉડરહિલ            રાત્રે 8થી 6 ઓગષ્ટ              ત્રીજી T20                    ગયાના                રાત્રે 8થી 8 ઓગષ્ટ              પ્રથમ વન ડે           ગયાના                સાંજે 7થી 11 ઓગષ્ટ             બીજી વન ડે           ટ્રીનીદાદ               સાંજે 7થી 14 ઓગષ્ટ            ત્રીજી વન ડે           ટ્રીનીદાદ               સાંજે 7થી 22-26 ઓગષ્ટ        પ્રથમ ટેસ્ટ             એન્ટીગા               સાંજે 7થી 30 ઓગષ્ટથી 3 સપ્ટે. બીજી ટેસ્ટ             જમૈકા                  રાત્રે 8થી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget