શોધખોળ કરો
INDvAUS: એડિલેડમાં ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા હીરો, જાણો વિગત
1/7

એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ઘણા વર્ષો બાદ ભારતીય ટીમે વિદેશમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 31 રને વિજય મેળવ્યો હતો. ભારતની જીતમાં ચેતેશ્વર પૂજારાનો સૌથી મોટો રોલ રહ્યો હતો. પૂજારા ઉપરાંત આ પ્લેયર્સે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં યોગદાન આપ્યું હતું.
2/7

મોહમ્મદ શમીઃ પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા એક તબક્કે ભારત પર લીડ લઇ લે તેમ લાગતું હતું ત્યારે શમીએ ત્રાટકીને સળંગ બે બોલમાં ટ્રેવિસ હેડ અને હેઝલવુડને આઉટ કરી ભારતને 15 રનની સરસાઇ અપાવી હતી. બીજી ઈનિંગમાં જ્યારે વિકેટની જરૂર હતી તેવા સમયે જ હેરિસ, હેન્ડસકોમ્બ અને સ્ટાર્કની વિકેટ લઈ ભારતની જીત નિશ્ચિત કરી હતી.
Published at : 10 Dec 2018 04:45 PM (IST)
View More





















