શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાનો કમાલ, વનડે ક્રિકેટમાં બીજીવાર કર્યુ આ મોટુ કારનામુ, જાણો વિગતે

બીજી વનડેમાં ભારત વિરુદ્ધ 50 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવી 389 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ ઓસ્ટ્રેલિયાનો ભારત વિરુદ્ધ વનડેમાં સર્વોચ્ચ સ્કોર છે.

સિડની : ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ક્રેકટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી વનડેમાં ભારત વિરુદ્ધ 50 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવી 389 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ ઓસ્ટ્રેલિયાનો ભારત વિરુદ્ધ વનડેમાં સર્વોચ્ચ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓએ ભારતીય બોલરોની ધુલાઈ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના તમામ ટોપ-5 બેટ્સમને શાનદાર બેટિંગ કરી હતી. ટૉપ 5 બેટ્સમેનોએ બનાવ્યો ફિફ્ટી પ્લસ સ્કોર વોર્નરે 77 બોલમાં 83 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 7 ફોર અને 3 સિક્સ નોંધાવી હતી. ફિંચે 69 બોલ 6 ફોર અને 1 સિક્સ સાથે 60 રન બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથે આ સીરિઝમાં સતત બીજી વખત સદી નોંધાવી હતી. સ્મિથે 64 બોલ પર 104 રન બનાવ્યા હતા. જ્યારે માર્નસ લાબુશેન પણ અડધી સદી બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે 61 બોલમાં 70 રનોની ઈનિંગ રમી હતી. તેના બાદ ગ્લેન મેક્સવેલ 29 બોલ પર ચાર ફોર અને ચાર સિક્સની મદદથી 63 રન બનાવી અણનમ રહ્યો હતો. વનડે ક્રિકેટમાં માત્ર એવું બીજી વખત ટીમ ઈન્ડિયા સાથે થયું છે જ્યારે તેની સામે ટોપ-5 ખેલાડીઓએ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2013માં ભારત પ્રવાસ દરમિયાન જયપુર વનડેમાં ચાર વિકેટ ગુમાવી 359 રન બનાવ્યા હતા. તે સમયે ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ (50), ફિલિપ હ્યુજ (83), શેન વોટસન (59), જોર્જ બેલી  (92) અને ગ્લેન મેક્સવેલે 53 રન બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સતત પાંચમી વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. સ્મિથે ભારત વિરુદ્ધ છેલ્લી પાંચ ઈનિંગમાં 69 રન, 98 રન, 131 રન, 105 રન અને 104 રન બનાવ્યા છે. આ કારનામું કરનાર સ્મિથ ન્યૂઝીલેન્ડ કેન વિલિયમસન બાદ બીજો બેટ્સમેન છે. ભારત વિરદ્ધ સતત બીજી વનડે મેચમાં સ્મિથે 62 બોલ પર સદી નોંધાવી હતી. બીજી વનડેમાં 64 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget