શોધખોળ કરો
IND vs AUS: સિડનીમાં ટીમ ઈન્ડિયાની 34 રને હાર, રોહિત શર્માની સદી એળે ગઈ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12022226/aus-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્શે 54 અને પીટર હેન્ડકોમ્બે 73 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોયનિસ 47 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાને એક સફળતા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12022226/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્શે 54 અને પીટર હેન્ડકોમ્બે 73 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોયનિસ 47 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાને એક સફળતા મળી હતી.
2/3
![સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચોની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 34 રને હારનો સામનો કરવો પડ્યો છે. સિડનીમાં રમાયેલી આ વનડેમાં રોહિત શર્માએ શાનદાર 133 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 254 રન જ બનાવી શકી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12022226/rohit-sharma.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચોની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 34 રને હારનો સામનો કરવો પડ્યો છે. સિડનીમાં રમાયેલી આ વનડેમાં રોહિત શર્માએ શાનદાર 133 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 254 રન જ બનાવી શકી હતી.
3/3
![ટીમ ઇન્ડિયા તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 51 રન નોંધાવ્યા હતા જ્યારે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી રિચર્ડસનની ઓવરમાં માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12022226/aus-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીમ ઇન્ડિયા તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 51 રન નોંધાવ્યા હતા જ્યારે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી રિચર્ડસનની ઓવરમાં માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.
Published at : 12 Jan 2019 07:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)