શોધખોળ કરો

IND vs AUS: ઓસ્ટ્રેલિયાના છ વિકેટે 186 રન, ભારત જીતથી 4 વિકેટ દૂર

એડિલેડઃ ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે 323 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ છ વિકેટના નુકસાન પર 186 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે ચાર વિકેટની જરૂર છે જ્યારે ઓસ્ટ્રેલિયા હજુ પણ 137 રન પાછળ છે. કેપ્ટન ટીમ પેન 40 અને પૈટ કમિન્સ 5 રને રમતમાં છે. શોન માર્શને બુમરાહે 60 રન પર આઉટ કર્યો હતો. શોન માર્શ અને ટિમ પેને છઠ્ઠી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. આજે પાંચમા દિવસે ઇશાંત શર્માએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ઇશાંતે ટ્રેવિસ હેડને 14 રને આઉટ કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ટીમ ઇન્ડિયાને જીતવા ફક્ત ચાર વિકેટની જરૂર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 137 રન બનાવવાના છે અને તેમના હાથમાં ફક્ત ચાર વિકેટ છે. આ અગાઉ ગઇકાલે ચોથા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ પર 104 રન બનાવી લીધા હતા. પૂજારા અને રહાણેની અડધી સદીની મદદથી ભારતે બીજી ઇનિંગમાં 307 રન બનાવ્યા હતા. નાથન લિયોને 6 વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Embed widget