શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા પહોંચતા જ હાર્દિક પંડ્યાએ શેર કરી ટીમ ઈન્ડિયા સાથે સેલ્ફી, જાણો શું કહ્યું
1/4

પંડ્યાએ ટ્રેનિંગ સેશન બાદ એક સેલ્ફી શેર કરી અને તેને ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસની શ્રેષ્ઠ સેલ્ફી ગણાવી હતી. આ ફોટોમાં છેલ્લી બે ટેસ્ટમાં રમનારા લગભગ તમામ ખેલાડી નજરે પડી રહ્યા છે. તસવીરમાં મયંક અગ્રવાલ અને પાર્થિવ પટેલ પણ જોવા મળે છે.
2/4

એશિયા કપમાં પાકિસ્તાનની સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક પંડ્યાને સ્ટ્રેચર પર સુવડાવીને મેદાન બહાર લઈ જવાયો હતો.
Published at : 23 Dec 2018 05:45 PM (IST)
View More





















