શોધખોળ કરો

પૂજારાએ ઓસ્ટ્રેલિયામાં કર્યું ‘વિરાટ કારનામું’, આ દિગ્ગજ ક્રિકેટર કહ્યું, પૂજારા બોલો તારા રારા....

1/4
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમના ટેસ્ટ વિશેષજ્ઞ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. પૂજારાએ કરિયરની 18મી અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ત્રીજી સદી ફટકારી છે. જેના કારણે પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 303 રન છે.

2/4
પૂજારા સીરિઝમાં ઈનિંગમાં ચોથી વખત 200થી વધારે બોલ રમ્યો હતો. તે ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કરનારો ભારતનો પ્રથમ બેટ્સમેન છે. એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પૂજારાએ 246 બોલમાં 123 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 204 બોલમાં 71 રન ફટકાર્યા હતા. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 319 બોલમાં 106 રન બનાવ્યા હતા. જ્યારે સિડનીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે 250 બોલમાં 130 રન બનવી બેટિંગ કરી રહ્યો છે. આ પહેલા સુનીલ ગાવસ્કર 1977-78માં સીરિઝ દરમિયાન ત્રણ ઈનિંગમાં 200થી વધારે બોલ રમ્યા હતા.

3/4
હરભજન સિંહે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
હરભજન સિંહે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
4/4
પૂજારાએ સદી ફટકાર્યા બાદ તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ દરમિયાન ભારતના દિગ્ગજ સ્પિનર અને સીરિઝમાં કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહે ટ્વિટ કરીને લખ્યું કે, પૂજારા બોલો તારા રારા... ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચમાં ત્રણ સદી

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget