શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
INDvAUS: આવતીકાલથી ત્રીજી ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25175001/team.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ભારતીય સમય પ્રમાણે સવારે 5.00 કલાકથી મેચનો પ્રારંભ થશે. ભારતીય ટીમે મેચના એક દિવસ પહેલા જ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મયંક અગ્રવાલ ટેસ્ટ ડેબ્યૂ કરશે. ઉપરાંત મેચમાં ભારત નવી ઓપનિંગ જોડી પણ અજમાવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25175151/mayank-aggrawal.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય સમય પ્રમાણે સવારે 5.00 કલાકથી મેચનો પ્રારંભ થશે. ભારતીય ટીમે મેચના એક દિવસ પહેલા જ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મયંક અગ્રવાલ ટેસ્ટ ડેબ્યૂ કરશે. ઉપરાંત મેચમાં ભારત નવી ઓપનિંગ જોડી પણ અજમાવશે.
2/4
![ત્રીજી ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25175146/shami2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્રીજી ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
3/4
![મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી જોઈ શકાશે. અંગ્રેજી કોમેન્ટ્રી સોની સિક્સ અને સોની સિક્સ HD પરથી તથા હિન્દી કોમેન્ટ્રી સોની ટેન 3 અને સોની ટેન 3 HD પરથી પ્રસારિત થશે થશે. સોની LIV પરથી મેચનું લાઇવ સ્ટ્રિમિંગ નિહાળી શકાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25175140/kohli1-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી જોઈ શકાશે. અંગ્રેજી કોમેન્ટ્રી સોની સિક્સ અને સોની સિક્સ HD પરથી તથા હિન્દી કોમેન્ટ્રી સોની ટેન 3 અને સોની ટેન 3 HD પરથી પ્રસારિત થશે થશે. સોની LIV પરથી મેચનું લાઇવ સ્ટ્રિમિંગ નિહાળી શકાશે.
4/4
![મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. બુધવાર, 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટનો પ્રારંભ થશે. ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી ટેસ્ટને ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ તરીકે ઓળખવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25175051/kohli.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. બુધવાર, 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટનો પ્રારંભ થશે. ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી ટેસ્ટને ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ તરીકે ઓળખવામાં આવ્યો છે.
Published at : 25 Dec 2018 05:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)