શોધખોળ કરો
કયા બે ગુજરાતી ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે એક પણ મેચ ન રમ્યા છતાં બની ગયા ઈતિહાસનો ભાગ, જાણો વિગત
1/3

હાર્દિક પંડ્યા અને પાર્થિવ પટેલને શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી નહોતી. તેમ છતાં તેઓ ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા. હાર્દિક, પાર્થિવ ઉપરાંત ભુવનેશ્વર કુમારને પણ શ્રેણીમાં એક પણ મેચમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. છતાં તે ઐતિહાસિક શ્રેણીનો હિસ્સો બન્યો હતો.
2/3

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ વરસાદના કારણે ડ્રૉ થઇ હતી. ટીમ ઇન્ડિયા ચાર મેચની સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી હતી. તેની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇતિહાસ રચી દીધો હતો. ભારતે 72 વર્ષ બાદ કાંગારુઓને તેના જ ઘરઆંગણે હાર આપી ટેસ્ટ શ્રેણી જીતી હતી.
Published at : 07 Jan 2019 05:03 PM (IST)
View More





















