શોધખોળ કરો
સીરિઝ જીતના ઉત્સાહમાં કોચ રવિ શાસ્ત્રી એવું તે શું બોલી ગયો કે થયો ટ્રોલ, જાણો વિગત
1/3

શાસ્ત્રીએ જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જીતને 1983ના વર્લ્ડ કપથી પણ મોટી જીત ગણાવી હતી. જેના કારણે તે ફેન્સના નિશાના પર આવી ગયો. સોશિયલ મીડિયા પર ફેન્સ શાસ્ત્રી સાથે સંકળાયેલા વીડિયો, મીમ, પોસ્ટ અને ફોટો શેર કરી રહ્યા છે.
2/3

કેટલાક ફેન્સે કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાસ્ત્રી નશામાં હતો. આ પહેલા પણ શાસ્ત્રી તેના નિવેદનના કારણે ટ્રોલ થઈ ચુક્યો છે.
Published at : 07 Jan 2019 10:12 PM (IST)
View More





















