શોધખોળ કરો

ભારતે બાંગ્લાદેશને 30 રને હરાવી 2-1થી જીતી ટી-20 સીરિઝ, ચહરે 6 વિકેટ ઝડપી

નાગપુરમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 30 રને હાર આપી છે. ભારતે 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે.

નાગપુર: નાગપુરમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 30 રને હાર આપી છે. ભારતે 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ થયું હતું. ચહરે શાનદાર પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપી 6 વિકેટ ઝડપી હતી. ચહરે હેટ્રિક લીધી હતી. શિવમ દુબેએ પણ 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ નઇમે સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. ભારતે ત્રીજી ટી-20માં બાંગ્લાદેશને જીત માટે 175 રનનો પડકાર આપ્યો હતો.  ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 174 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યરે આક્રમક ઈનિંગ રમતા 33 બોલમાં 3 ફોર 5 સિક્સરની મદદથી 62 રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટની 59 રનની ભાગીદારી નોંધાઈ હતી. લોકેશ રાહુલે પણ 52 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શફિઉલ ઇસ્લામ અને સૌમ્ય સરકારે 2-2 વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા 2 રને આઉટ થયો હતો. શિખર ધવન 19 રને ઇસ્લામનો શિકાર થયો હતો. બાંગ્લાદેશે ભારત સામેની ત્રીજી T-20માં નાગપુર ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની પ્લેઈંગ 11માં કૃણાલ પંડ્યાની જગ્યાએ મનીષ પાંડેને તક આપવામાં આવી હતી. ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે,શ્રેયસ ઐયર, ઋષભ પંત, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દિપક ચહર અને ખલીલ અહેમદ બાંગ્લાદેશ ટીમ: મહમ્મદુલ્લાહ, મોહમ્મદ નઇમ,સૌમ્ય સરકાર, આફિફ હુસેન, અમીનુલ ઇસ્લામ, લિટન દાસ, મુશફિકર રહીમ, મોહમ્મદ મિથુન, અલ-અમીન હુસેન, મુસ્તફિઝુર રહેમાન અને શફીઉલ ઇસ્લામ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 5 લોકોના કમકમાટી ભર્યા મોત 

AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ

Gujarat: તાપમાનમાં સતત વધારો, કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં ફરી ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કરી મોટી આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં ફરી ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કરી મોટી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 5 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 5 લોકોના કમકમાટી ભર્યા મોત 
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
Gujarat: તાપમાનમાં સતત વધારો, કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ
Gujarat: તાપમાનમાં સતત વધારો, કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં ફરી ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કરી મોટી આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં ફરી ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કરી મોટી આગાહી 
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!

Uttarakhand: ભારે વરસાદના એલર્ટથી PM Modi નો આ ધાર્મિક સ્થળનો પ્રવાસ રદ્દ, જાણો હવે શું છે નવો પ્લાન ?

મહારાષ્ટ્રમાં શિવસેના અને BJP વચ્ચે વિવાદ, એકનાથ શિંદે કેમ છે નારાજ ? 

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ

Embed widget