શોધખોળ કરો
IND vs ENG પ્રથમ વન ડેઃ ભારતની 8 વિકેટે જીત, રોહિત અને કુલદીપ બન્યા હીરો
1/6

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીવ યાદવે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા 10 ઓવરમાં માત્ર 25 રન આપી 6 વિકેટ ઝડપી. આ યાદવ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
2/6

નોટિંઘમઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ગુરુવારે પોતાના ઘરમાં જ કુલદીપ યાદવ (6 વિકેટ) રોહિત શર્મા (અણનમ 137) અને કેપ્ટન વિરાટ કોહલી (75 રન)ની ત્રીપુટી સામે ફેલ રહી હતી. આ ત્રીપુટીએ ઇંગ્લેન્ડને ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમવામાં આવેલ પ્રથમ વનડેમાં આટ વિકેટે હાર આપી હતી. તેની સાથે જ ભારતે ત્રણ વનડેની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Published at : 13 Jul 2018 07:47 AM (IST)
View More





















