શોધખોળ કરો

IND vs ENG, 1st Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારત પર ફોલોઓનનો ખતરો, સ્કૉર 257/6

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા દિવસે 578 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે.

IND vs ENG, 1st Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારત પર ફોલોઓનનો ખતરો તોળાઇ રહ્યો છે. દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 257 રન કરી દીધા છે, અને વૉશિંગટન સુંદર 33 રન અને આર. અશ્વિન 8 રને રમતમાં છે. તોફાની બેટિંગ કરી રહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વિકેટ પડી છે, પંત 91 રન બનાવીને બેસના બૉલ પર લીચના હાથમાં ઝીલાઇ ગયો હતો.
ટીમ  ઈન્ડિયાની ખરાબ શરુઆત રહી છે, બન્ને ઓપનર બાદ વિરાટ કોહલી અને રહાણે પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા 6 રને જોફરા આર્ચરની બોલિંગમાં બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ગિલ 29 રને આર્ચરની ઓવરમાં જ જેમ્સ એન્ડરસન દ્વારા કેચ થયો હતો.  આ સાથે આર્ચરે બે વિકેટ ઝડપી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા દિવસે  578 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ છે. ભારત તરફથી જસપ્રીમ બુમરાહ અને રવિચંદ્ર અશ્વિને ત્રણ -ત્રણ વિકેટ લીધી છે.  જ્યારે શાહબાઝ નદિમ તથા ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. ત્રીજા દિવસની મેચની શરુઆતમાં જ જસપ્રીત બુમરાહે ડોમિનિક બેસને 34 રને આઉટ કરી ટીમ ઈન્ડિયાને નવમી સફળતા અપાવી હતી. જ્યારે અશ્વિને 10 વિકેટ તરીકે જેમ્સ એન્ડરસનની વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઇનિંગમાં જો રૂટ 218 રન, સિબલે 87 રન અને બેન સ્ટોકે 82 રન બનાવ્યા હતા.
પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો. બીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે 8 વિકેટના નુકસાન પર 555 રન બનાવી લીધા હતા. જો રૂટે શાનદાર બેટિંગ કરતા  218 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ત્રણ -ત્રણ વિકેટ અને  શાહબાઝ નદિમ તથા ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. ઈશાંતે બે બોલમાં બટલર અને આર્ચરની વિકેટ લીધી હતી. જ્યારે જો રૂટને શાહબાઝ નદીમે LBW આઉટ કર્યો હતો. આ પહેલા રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં ઓલી પોપ 34 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ 118 બોલમાં 82 રન પર શાહબાઝ નદીમની ઓવરમાં ચેતેશ્વર પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. રુટ અને સ્ટોક્સ વચ્ચે ચોથી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયા : શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ ઈંગ્લેન્ડ : રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget