શોધખોળ કરો
INDvNZ: આજે ચોથી વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
1/3

ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચની શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતીને ક્લીન સ્વિપ તરફ આગળ વધી રહેલી ટીમ ઈન્ડિયા આજે હેમિલ્ટનમાં ચોથી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આજની મેચમાં ભારતીય ટીમની જીત સરળ નહીં હોય, કારણકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવાનો ફેંસલો લેવામાં આવ્યો છે અને તેના કારણે આગામી મેચોમાં રમવાનો નથી. કોહલીની જગ્યાએ રોહિત શર્માને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
2/3

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સોમવારે પાંચ વનડે મેચોની સીરિઝની ચોથી વનડે મેચ ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનના સીડોન પાર્ક મેદાનમાં રમાશે. ચોથી વન ડે ભારતીય સમય પ્રમાણે સવારે 7.30 કલાકે શરૂ થશે. ટીમ ઈન્ડિયામાં બેથી ત્રણ ફેરફાર થઈ શકે છે.
Published at : 31 Jan 2019 03:03 AM (IST)
View More




















