શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND Vs NZ: ન્યૂઝીલેન્ડને આજે બેટિંગ ન મળે તો ભારતને મળશે આટલા રનનો ટાર્ગેટ, જાણો વિગતે

જો આજે પણ વરસાદ પડે અને આજે ન્યૂઝીલેન્ડ એક પણ બોલ ન રમે અને ભારતે બેટિંગ કરવાનો સમય આવે તો ભારતે ડીએલએસ પ્રમાણે 46 ઑવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે.

નવી દિલ્હીઃ ભારતીયી ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડકપની ફાઇનલ રમી રહી છે. ગઇકાલે માન્ચેસ્ટરના મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ રમાઇ, જોકે વરસાદી વિઘ્નના કારણે મેચ પુરી થઇ શકી ન હતી. હવે આજે ફરીથી અધુરી મેચ શરૂ થવાની છે. જો આજે પણ વરસાદ પડે અને આજે ન્યૂઝીલેન્ડ એક પણ બોલ ન રમે અને ભારતે બેટિંગ કરવાનો સમય આવે તો ભારતે ડીએલએસ પ્રમાણે 46 ઑવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. જો વધારે વરસાદ પડે અને સમય ઓછો રહે તો તો ડીએલએસ પ્રમાણે ભારતને 20 ઑવરમાં 148 રનનો ટાર્ગેટ મળશે. IND Vs NZ: ન્યૂઝીલેન્ડને આજે બેટિંગ ન મળે તો ભારતને મળશે આટલા રનનો ટાર્ગેટ, જાણો વિગતે જો કે વર્લ્ડ કપ-19માં સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે આ અંતિમ ઉપાય હશે. મેચમાં જ્યારે વરસાદ આવશે ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઑવરમાં 5 વિકેટે 211 હતો. રોસ ટેલર 67 રન અને ટૉમ લેથમ 3 રન બનાવીને રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બૉલરો સામે ન્યૂઝીલેન્ડ સારી બેટિંગ કરી શક્યું નહીં અને તેની રમત ઘણી જ ધીમી રહી.
વરસાદને કારણે ઓછી ઓવર રમવાનો વારો આવે તો ડીએલએસ નિયમ પ્રમામે ભારતને આ રીતનો ટાર્ગેટ મળી શકે છે. 46 ઓવર - 237 રન, 40 ઓવર - 223 રન, 35 ઓવર - 209 રન, 30 ઓવર - 192 રન, 25 ઓવર - 172 રન, 20 ઓવર - 148 રન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ

'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

Embed widget