શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડેમાં હારનું આ કારણ રહ્યું ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત

ત્રણ વન ડે મેચની સીરિઝ પૈકીની પ્રથમ બે મેચ જીતીને યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની લીડ લઇ લીધી છે. ભારતે આબરૂ બચાવવા અને વ્હાઇટવોશથી બચવા સીરિઝની અંતિમ મેચ કોઈપણ હિસાબે જીતવી પડશે.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડેમાં 22 રનથી હાર થવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ છ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ ગુમાવી છે. ત્રણ વન ડે મેચની સીરિઝ પૈકીની પ્રથમ બે મેચ જીતીને યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની લીડ લઇ લીધી છે. ભારતે આબરૂ બચાવવા અને વ્હાઇટવોશથી બચવા સીરિઝની અંતિમ મેચ કોઈપણ હિસાબે જીતવી પડશે. ભારતીય બોલરોએ પકડ ઢીલી કરીને....... બીજી વન ડેમાં કેટલાક એવા મોકા હતા જ્યાં ન્યૂઝીલેન્ડે ઘૂંટણીયા ટેકવી દીધા હતા પરંતુ ટીમ ઈન્ડિયાએ પકડ ઢીલી કરી. જેનો ફાયદો કિવી ટીમે ઉઠાવ્યો. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 141 રન હતો ત્યાંથી 41.3 ઓવરમાં 8 વિકેટ પર 197 રન થઈ ગયો હતો. જે બાદ ભારતીય ટીમના બોલરો હરિફ ટીમની બે વિકેટો પાડી શક્યા નહોતા. રોસ ટેલર અને કાઇલે જમીસને ટીમ ઈન્ડિયાનો ખેલ ખરાબ કર્યો. રોસ ટેલરે નવમી વિકેટ માટે કાઇલે જૈમીસન સાથે મળીને 51 બોલમાં 76 રનની પાર્ટનરશિપ કરી. જૈમીસન ડેબ્યૂ મેચમાં જ બન્યો મેન ઓફ ધ મેચ વન ડેમાં ડેબ્યૂ કરી રહેલા જૈમીસને 24 બોલમાં અણનમ 25 રન બનાવ્યા. રોસ ટેલરે બીજી વન ડેમાં 74 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે અંતિમ પાંચ ઓવરમાં 53 રન બનાવ્યા હતા. જૈમીસને 10 ઓવરમાં 1 મેડન ફેંકીને 42 રન આપી 2 વિકેટ લીધી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ રોસ ટેલરના બે કેચ પણ છોડ્યા હતા. INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત INDvNZ: બીજી વન ડેમાં હાર સાથે ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આ મામલે બની ‘નંબર 1’ ટીમ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો

Embed widget