શોધખોળ કરો
Advertisement
World Cup: આજની મેચમાં કોહલી તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ, જાણો વિગતે
હાલમાં સૌથી ઝડપી 11,000 રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહીલ મહાન ક્રિકેટ સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડવાની નજીક છે. આજે જ્યારે કોહલી ન્યૂઝીલને્ડ વિરદ્ધ રમવા ઉતરશે ત્યરાે તેની પાસે એક નવો ઈતિહાસ રચવાની તક હશે.
વન ડે ક્રિકટમાં કોહલી 11,000 રનથી માત્ર 57 રન દૂર છે. જો આજની મેચમાં કોહલી આ રેકોર્ડ તોડશે તો તે સૌથી ઝડપી 11,000 રન નોંધાવનાર ક્રિકેટર બનશે. વિરાટ ફક્ત 222 મેચમાં આ રેકોર્ડ તોડી શકે છે.
હાલમાં સૌથી ઝડપી 11,000 રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 276 મેચમાં 11,000 રન નોંધાવ્યા હતા. કોહલીએ વર્ષ 2017માં સૌથી ઝડપી 8,000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો હતો. વિરાટે 175 મેચમાં જ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement