શોધખોળ કરો

રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે

આ દરમિયાન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ સિક્સ મારીને બેવડી સદી પૂરી કરી હતી. તે છગ્ગો ફટકારીને બેવડી સદી પૂરી કરનારો ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ ઈનિંગ 9વિકેટના નુકસાન પર 497 રન બનાવી ડિકલેર કરી હતી. રોહિત શર્મા કરિયરની પ્રથમ બેવડી સદી બનનાવી આઉટ થયો હતો. તેણે 212 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 28 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ 115 રન ફટકાર્યા હતા. જાડેજાએ 51 અને ઉમેશ યાદવે 31 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી જ્યોર્જ લિન્ડેએ 4 અને રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે આ દરમિયાન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ સિક્સ મારીને બેવડી સદી પૂરી કરી હતી. તે છગ્ગો ફટકારીને બેવડી સદી પૂરી કરનારો ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. બેવડી સદીની સાથે રોહિત શર્મા એક ટેસ્ટ સીરિઝમાં 500 રન બનાવનારો પાંચમો ભારતીય ઓપનર બની ગયો છે. આ પહેલા વિનોદ માંકડ, બુદ્ધી કુંદેરમ, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ એક ટેસ્ટ સીરિઝમાં 500 રન બનાવ્યા હતા. ગાવસ્કરે આ કારનામું પાંચ વખત કર્યું છે. રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે રોહિતની બેવડી સદીની સાથે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારત તરફથી ત્રણ બેવડી સદી લાગી ચુકી છે. વિશાખાપટ્ટનમમાં મયંક અગ્રવાલે અને પુણેમાં કેપ્ટન કોહલીએ ડબલ સેન્ચુરી લગાવી હતી. 1955-56 બાદ પ્રથમ વખત ભારતીય ટીમના બેટ્સમેનોએ એક વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. 1955-56માં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ આ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે રોહિત શર્મા ટેસ્ટ અને વન ડે ઈન્ટરનેશનલમાં 200+ નો સ્કોર કરનારો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ક્રિસ ગેઇલ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે. ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

Yogini Ekadashi Upay 2024: યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Embed widget