શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, જાણો વિગતે
ભારતીય પસંદગીકારો આજે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. જેમાં ઓપનર તરીકે લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળે છે કે નહી તેના પર બધાની નજર રહેશે.
નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારો આજે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. જેમાં ઓપનર તરીકે લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળે છે કે નહી તેના પર બધાની નજર રહેશે. તાજેતરના વિન્ડિઝ પ્રવાસમાં ઓપનર તરીકેની રાહુલની નિષ્ફળતાને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ચિંતાનું કારણ ગણાવતા ટીમ પસંદગી અંગે સંકેત આપ્યો હોવાનું મનાય છે.
ટીમમાં એક ફાસ્ટ ઓલરાઉન્ડર, ત્રણ ફાસ્ટ બોલર, ચાર સ્પિનર અને છ બેટ્સમેન તથા એક વિકેટકિપર બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવી શકે છે.
સાઉથ આફ્રિકા સામેની સંભવિત ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિકંય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
દંગલ ગર્લ બબીતા ફોગાટે હરિયાણા પોલીસમાંથી આપ્યું રાજીનામુ, લડી શકે છે ચૂંટણી
દીપિકા પાદુકોણે કર્યા લાલબાગના રાજાના દર્શન, ઉઘાડા પગે ચાલીને આવી, જુઓ તસવીરો
સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ પડશે ભારે વરસાદ, જાણો વિગત
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement