શોધખોળ કરો

કટકમાં આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ T-20, ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવા ફેવરીટ

1/5
ભારતે T-20 માટે જાહેર કરેલી ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક હૂડા, જસપ્રીત બુમરાહ, સિરાજ, જયદેવ ઉનડકટ, થામ્પી

2/5
ભારત પાસે નંબર-2 બનવાની તકઃ ભારત T-20 શ્રેણીમાં શ્રીલંકાનો વ્હાઇટ વોશ કરશે તો બીજા નંબરે આવી જશે. T-20 રેન્કિંગમાં હાલ ભારતની ટીમ પાંચમા નંબર પર છે.

3/5
T-20માં ભારતનો શ્રીલંકા સામે દેખાવ છે સારોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 2009થી લઈ અત્યાર સુધી 11 T-20 મેચ રમાઈ છે. જેમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે 11માંથી 7 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બંને ટીમો વચ્ચે 2009માં નાગપુરમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ 215 રન ખડક્યા હતા. જે બંને દેશો વચ્ચે ટી-20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

4/5
કટકમાં ભારતને T-20માં મળી છે હારઃ કટકમાં 2 ઓક્ટોબર, 2015ના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T-20 મેચ રમાઈ હતી. જેમાં ભારતની ટીમ માત્ર 92 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ 16 ઓવરમાં ટાર્ગેટ પાર પાડી દીધો હતો.

5/5
કટકઃ ભારત-શ્રીલંકા વચ્ચે 3 મેચની T-20 સીરિઝની પ્રથમ મેચ આજે સાંજે 7 વાગે કટકના બારામતી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ T-20 શ્રેણી જીતવા માટે ફેવરીટ માનવામાં આવે છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget