શોધખોળ કરો

એક જ ઇનિંગમાં આ ટીમના 12 ખેલાડીઓએ કરી બેટિંગ, 132 વર્ષમાં પ્રથન ઘટના

એશિઝ શ્રેણી (Ashes Series)માં માર્નસ લાબુશેન(Marnus Labuschagne) કન્કશન સબ્સિટ્યૂટ રીતે મેદાનમાં ઉતરનાર પ્રથમ ખેલાડી હતો.

નવી દિલ્હીઃ ભારતનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પૂરો થઈ ગયો છે. ટીમ ઇન્ડિઆએ છેલ્લે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી. આ જીત સાથે કેપ્ટન કોહલી ભારતનો સૌથ સફળ કેપ્ટ બની ગયો છે. જોકે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં એવી ઘટના બની જે 132 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત બની હતી. કારણ કે પ્રથમ વખત ક્રિકેટમાં 12 બેટ્સમેનોએ બેટિંગ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ(West Indies)ની ટીમ જ્યારે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી ત્યારે ડેરેન બ્રાવોને જસપ્રીત બુમરાહનો બોલ માથામાં વાગ્યો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. બ્રાવો ત્રીજા દિવસે બુમરાહના બાકી બચેલ બે બોલ રમ્યો હતો. ચોથા દિવસે પણ બેટિંગ માટે મેદાનમાં આવ્યો હતો. જોકે ત્રણ ઓવર પછી રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તે 23 રને બેટિંગ કરી રહ્યો હતો. બાદમાં ડોક્ટરોએ તેને ન રમવાની સલાહ આપી હતી. જેથી બ્રાવોના સ્થાને જેરેમી બ્લેકવુડ કન્કશન સબ્સિટ્યૂટ (concussion substitute) તરીકે મેદાનમાં આવ્યો હતો. તેણે આ મેચમાં 38 રન બનાવ્યા હતા. એશિઝ શ્રેણી (Ashes Series)માં માર્નસ લાબુશેન(Marnus Labuschagne) કન્કશન સબ્સિટ્યૂટ રીતે મેદાનમાં ઉતરનાર પ્રથમ ખેલાડી હતો. જોકે તે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં બેટિંગ માટે ઉતર્યો હતો. સ્ટિવ સ્મિથ આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં મેદાન ઉપર ઉતર્યો ન હતો. આવા સમયે જ્યારે જેરેમી બ્લેકવુડ સાથી ખેલાડી ડેરેન બ્રાવોના સ્થાને બેટિંગ માટે ઉતર્યો તો તેનું નામ ઇતિહાસમાં નોંધાયું હતું. બુમરાહના બોલ પર આઉટ થતા પહેલા બ્લેકવુડે બ્રૂક્સ સાથે 61 રનની ભાગીદારી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget