શોધખોળ કરો

વિરાટ કોહલીનું મોટું નિવેદન, આ કારણે રોહિત શર્માને ટીમમાં ન આપ્યું સ્થાન

મેચમાં ભારતીય ટીમની પહેલી ઇનિંગમાં હનુમા વિહારીનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ હનુમા વિહારીને ટીમમાં સ્થાન આપ્યું હતું. રોહિતને પ્રથમ ટેસ્ટમાં બહાર રાખવાને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. મેચ બાદ ખુદ કેપ્ટને તેને સ્થાન ન આપવાનું કારણ આપ્યું હતું. વિરાટે કહ્યું, 'વિહારીને તે સ્થાન મળ્યું કારણ કે તે માત્ર મહત્વપૂર્ણ પાર્ટ-ટાઇમ બોલરો જ નહીં, પણ ઓવર-રેટને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. અમે પહેલા આ વિશે સામૂહિક ચર્ચા કરી હતી અને પછી નિર્ણય કર્યો કે ટીમ માટે શું સારું હશે. પ્લેઇંગ ઇલેવન વિશે હંમેશાં ઘણાં મંતવ્યો રહેશે, પરંતુ લોકોને ખબર હોવી જોઈએ કે આ ટીમના હિત માટે કરવામાં આવ્યું હતું. મેચમાં ભારતીય ટીમની પહેલી ઇનિંગમાં હનુમા વિહારીનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. તેણે 32 રનની ઇનિંગ રમી હતી. પરંતુ બીજી ઇનિંગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં તેણે 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 93 રન કર્યા હતા. તેના સિવાય ભારત માટે અજિંક્ય રહાણેએ 81 અને 102, લોકેશ રાહુલે 44 અને 38 રનની ઇનિંગ્સ રમી હતી. બોલર્સમાં જસપ્રીત બુમરાહ (1/55 અને 5/7) અને ઇશાંત શર્મા (5/43 અને 3/31) સારો દેખાવ કર્યો હતો. રહાણે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. બીજી ટેસ્ટ 30 ઓગસ્ટના રોજ જમૈકાના સબીના પાર્ક ખાતે રમાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા

Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ

Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબા પહેલા વરસાદનો રાઉન્ડHun To Bolish | હું તો બોલીશ | પ્રસાદને વહેંચો, વેચશો નહીંSurat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો!  53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ

રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા

Embed widget