શોધખોળ કરો
બીજી વનડેમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું, કુલદીપની 4 વિકેટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/26022907/team-indian.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવી દિલ્હીઃ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ કુલદીપ યાદવની શાનદાર બોલિંગની મદદથી જીત મેળવી લીધી છે. આ સાથે ટીમ ઇન્ડિયા 5 મેચની સીરીઝમાં 2-0થી આગળ છે. માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવી ન્યૂઝીલેન્ડને 325 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 234 રન પર ઓલ આઉટ થઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/26022907/yadav.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ કુલદીપ યાદવની શાનદાર બોલિંગની મદદથી જીત મેળવી લીધી છે. આ સાથે ટીમ ઇન્ડિયા 5 મેચની સીરીઝમાં 2-0થી આગળ છે. માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવી ન્યૂઝીલેન્ડને 325 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 234 રન પર ઓલ આઉટ થઇ હતી.
2/4
![ભારત તરફથી કુલદીપે 4 વિકેટ ઝડપી છે. જ્યારે ભુવેશ્વર કુમાર અને ચહલે 2-2 વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ 87 રન બનાવી 38મી અડધી સદી અને શિખર ધવને 66 રન બનાવી 27મી અડધી સધી નોંધાવી હતી. જ્યારે વિરાટ કોહલી 43 અને અંબાતી રાયુડુ 47 રને આઉટ થયા હતા. એમએસ ધોનીએ અણનમ 48 રન કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/26022907/team-indian.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત તરફથી કુલદીપે 4 વિકેટ ઝડપી છે. જ્યારે ભુવેશ્વર કુમાર અને ચહલે 2-2 વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ 87 રન બનાવી 38મી અડધી સદી અને શિખર ધવને 66 રન બનાવી 27મી અડધી સધી નોંધાવી હતી. જ્યારે વિરાટ કોહલી 43 અને અંબાતી રાયુડુ 47 રને આઉટ થયા હતા. એમએસ ધોનીએ અણનમ 48 રન કર્યા હતા.
3/4
![આ પહેલા પ્રથમ વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે જીત મેળવી હતી. 5 મેચની સીરીઝમાં ભારત 2-0થી આગળ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/26022907/rohit-sharma.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પ્રથમ વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે જીત મેળવી હતી. 5 મેચની સીરીઝમાં ભારત 2-0થી આગળ છે.
4/4
![એક મજબૂત ટાર્ગેટ આપ્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડની ટીમ પર શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ડગ બ્રેસવેલે સર્વાધિક 57 રન બનાવ્યા હતા. જ્યારે ટોમ લાથમે 34 રન અને કોલિન મુનરો 31 રન બનાવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/26022907/rohit-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક મજબૂત ટાર્ગેટ આપ્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડની ટીમ પર શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ડગ બ્રેસવેલે સર્વાધિક 57 રન બનાવ્યા હતા. જ્યારે ટોમ લાથમે 34 રન અને કોલિન મુનરો 31 રન બનાવ્યા હતા.
Published at : 26 Jan 2019 07:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)