શોધખોળ કરો
Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા
નતાશા હાર્દિક પંડ્યા કરતાં એક વર્ષ મોટી છે. હાર્દિક પંડ્યા મંગળવારે પોતાની ફિયાન્સી નતાશા અને તેની માતા-પિતા સાથે મુંબઈમાં ડિનર પર સ્પોટ થયો
![Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા Indian Cricketer Hardik Pandya joins Actress Natasa Stankovic family for dinner Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10122449/Facebook.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મંગળવારે પોતાની ફિયાન્સી નતાશા અને તેની માતા-પિતા સાથે મુંબઈમાં ડિનર પર સ્પોટ થયો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને નતાશાની તસવીરો સામે આવી છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ પહેલીવાર બન્યું કે હાર્દિક પંડ્યા અને નતાશા સાથે તેનો પરિવાર હોય. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટાનકોવિકની સાથે સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતાં. (Photo Credit: Manav Manglani)
સગાઈ બાદ હાલમાં નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાર્દિકની સાથે રોમેન્ટિક તસવીર શેર કરી હતી. (Photo Credit: Manav Manglani)
ચાહકો આ જોડીને બહુ જ પસંદ કરી રહ્યાં છે. (Photo Credit: Manav Manglani)
હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો ફેમસ ખેલાડી છે જ્યારે નતાશાએ ‘બિગ બોસ’માં એન્ટ્રી કરીને પોતાની ઓળખ બનાવી હતી. (Photo Credit: Manav Manglani)
તમને જણાવી દઈએ કે, નતાશા હાર્દિક પંડ્યા કરતાં એક વર્ષ મોટી છે. (Photo Credit: Manav Manglani)
હાર્દિક પંડ્યા 26 વર્ષનો જ્યારે નતાશાની ઉંમર 27 વર્ષ છે. (Photo Credit: Manav Manglani)
બન્ને વચ્ચેના રિલેશનની કોઈને પણ ખબર પડી નહોતી અને નવા વર્ષ પર સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યા અને નતાશાએ ગુડ ન્યુઝ આપીને બધાંને ચોંકાવી દીધા હતાં. (Photo Credit: Manav Manglani)
![Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10122021/2.jpg)
![Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10122030/3.jpg)
![Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10122040/4.jpg)
![Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10122048/5.jpg)
![Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10122055/6.jpg)
![Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10122103/7.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)