શોધખોળ કરો
INDvWI: મેચ પહેલા જ થઈ ટીમ ઈન્ડિયાની જાહેરાત, ડેબ્યૂ તૈયારીમાં બે ખેલાડી, જાણો કોને મળ્યું સ્થાન
1/4

ભારતે જાહેર કરેલા 12 ખેલાડીઓના નામઃ રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ
2/4

ટીમમાં દિનેશ કાર્તિક અને રિષભ પંત બંનેને સ્થાન મળ્યું છે. મનીષ પાંડે મિડલ ઓર્ડરમાં મહત્વની જવાબદારી સંભાળશે. લોકેશ રાહુલ ત્રીજા નંબર પર બેટિંગમાં ઉતરશે. ટીમની પ્લેઇંગ ઈલેવન કેવી હશે તે પિચ જોયા બાદ નક્કી કરાશે. ભારતીય ટીમ છેલ્લા ચાર વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 જીતી શકી નથી.
Published at : 03 Nov 2018 07:48 PM (IST)
View More




















