શોધખોળ કરો
ક્રિસ ગેલે ભારતના ક્યા સુપરસ્ટાર ક્રિકેટર સામે કર્યો વિશ્વાસઘાતનો આક્ષેપ? કઈ બે ઈચ્છા વ્યક્ત કરી?
1/7

જો આ આંકડા મારી કાબેલિયત સાબિત કરવામાં ઓછા હોય તો હું નથી જાણતો કે, મારે હજુ કેવો દેખાવ કરવો જોઇએ. ગેલે કહ્યું કે, હવે મારી બે ઇચ્છા છે એક તો કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી અને બીજું આગામી વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ટીમને વર્લ્ડ કપ અપાવવો.
2/7

આઈપીએલનો અડધો પડાવ પૂર્ણ થયો છે ત્યારે ગેલે આરસીબી દ્વારા તેને રિટેન ન કરાયા અંગે પ્રતિક્રિયા આપી છે. ગેલે કહ્યું કે, આરસીબી દ્વારા મને રિટેન ન કરવો દુઃખદ હતું. મેં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો પુરાવો મારી ૨૧ સદી અને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.
Published at : 01 May 2018 11:15 AM (IST)
View More




















