શોધખોળ કરો

DD Vs RR: દિલ્હીની આક્રમક રમત, પંત-શ્રેયસની અડધી સદી

નવી દિલ્હી: રાજસ્થાન સામે દિલ્હી ડેરડેવિલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. વરસાદને કારણે મેચ રોકાઇ ત્યારે દિલ્હીએ 17.1 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 196 રન બનાવી લીધા હતા. આ અગાઉ વરસાદને કારણે મેચ મોડી શરૂ થઇ હતી અને  મેચને 18 ઓવરની કરવામાં આવી હતી.  આઇપીએલમાં ખરાબ પ્રદર્શન કરનારી દિલ્હીનું આજે સારુ પ્રદર્શન રહ્યું હતું. દિલ્હી તરફથી પૃથ્વી શો (47),શ્રેયસ ઐય્યર (50) અને ઋષભ પંત (69) રન ફટકાર્યા હતા. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ઇનિંગની પ્રથમ ઓવરના ચોથા બોલ પર રાજસ્થાનના બોલર ધવલ કુલકર્ણીએ દિલ્હીના બેટ્સમેન કોલિન મુનરોને પેવેલિયન ભેગો કર્યો હતો. મુનરો શૂન્ય રન પર આઉટ થયો હતો.  આ અગાઉ રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આઠ મેચોમાંથી છ મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેકાઈ જવાની સ્થિતિમાં છે. દિલ્હી ડેરડેવિલ્સ માટે દરેક મેચ ‘કરો યા મરો’જેવી છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશિપ છોડ્યા બાદ શ્રેયસ અય્યરે દિલ્હીની કમાન સંભાળી છે.દિલ્હીનો કેપ્ટન બદલ્યા બાદ પણ  8 મેચ બાદ માત્ર 4 પોઈન્ટ્સ જ આવ્યાં છે. એવામાં દિલ્હીને પ્લે ઓફમાં પહોંચવા માટે હવે બાકીની 6 મેચો જીતવુંજ પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો

IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Cylinder Price Hike: મોંઘવારીનો વધુ એક માર, LPG ગેસ સિલિન્ડર થયો મોંઘો,જાણો કેટલી વધી કિંમત
LPG Cylinder Price Hike: મોંઘવારીનો વધુ એક માર, LPG ગેસ સિલિન્ડર થયો મોંઘો,જાણો કેટલી વધી કિંમત
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
Green SM: ભારતમાં શરૂ થશે નવી ઇલેક્ટ્રિક ટેક્સી સર્વિસ, માત્ર 8 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાડામાં કરી શકાશે મુસાફરી

આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

Embed widget