શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2018: મુંબઈએ પંજાબને રોમાંચક મુકાબલામાં 3 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં પહોંચ્યું ચોથા સ્થાને
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17074200/mi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![મુંબઇની ટીમ 12 અંક સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચી છે. હાર પછી પંજાબ 12 અંક સાથે છઠ્ઠા સ્થાન પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને છેલ્લી મેચ જીતવી પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17074351/pb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇની ટીમ 12 અંક સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચી છે. હાર પછી પંજાબ 12 અંક સાથે છઠ્ઠા સ્થાન પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને છેલ્લી મેચ જીતવી પડશે.
2/4
![આ પહેલા ટોસ હારી બેટિંગ માટે આવેલી મુંબઇએ 20 ઓવરમાં 8 વિકેટ પર 186 રન બનાવ્યા હતા. કિરોન પોલાર્ડે સૌથી વધારે 50 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી એંડ્ર્યૂ ટાયએ 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17074232/pollard.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા ટોસ હારી બેટિંગ માટે આવેલી મુંબઇએ 20 ઓવરમાં 8 વિકેટ પર 186 રન બનાવ્યા હતા. કિરોન પોલાર્ડે સૌથી વધારે 50 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી એંડ્ર્યૂ ટાયએ 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
3/4
![પંજાબ વતી કે.એલ. રાહુલને સૌથી વધારે 94 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સ વતી જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી પાડી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17074229/pb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબ વતી કે.એલ. રાહુલને સૌથી વધારે 94 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સ વતી જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી પાડી હતી.
4/4
![મુંબઈઃ વાનખેડા સ્ટેડિયમમાં આઇપીએલ-11ના 50મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને રોમાંચક મુકાબલામાં 3 રનથી હરાવી પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. 187 રનના ટાર્ગેટનો પીછો કરતી પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ પર 183 રન બનાવી શકી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17074226/mi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ વાનખેડા સ્ટેડિયમમાં આઇપીએલ-11ના 50મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને રોમાંચક મુકાબલામાં 3 રનથી હરાવી પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. 187 રનના ટાર્ગેટનો પીછો કરતી પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ પર 183 રન બનાવી શકી હતી.
Published at : 17 May 2018 07:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)