શોધખોળ કરો
Advertisement
DCvRCB: આ ગુજરાતી ક્રિકેટરે બાઉન્ડ્રી પર પકડ્યો ડિવિલિયર્સનો શાનદાર કેચ, જુઓ વીડિયો
બેંગ્લોરની ઇનિંગ દરમિયાન ડિવિલિયર્સ 17 રન બનાવી રૂથરફોર્ડની ઓવરમાં આઉટ થયો હતો.
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 46મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો થયો હતો. દિલ્હીએ મેચ જીતવા આપેલા 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં વિકેટના 7 નુકસાન પર 171 રન જ બનાવી શકી હતી. જેના કારણે દિલ્હીની ટીમનો 16 રને વિજય થયો હતો. બેંગ્લોરની ઇનિંગ દરમિયાન ડિવિલિયર્સ 17 રન બનાવી રૂથરફોર્ડની ઓવરમાં આઉટ થયો હતો. બાઉન્ડ્રી પર ગુજરાતની સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલે શાનદાર કેચ પકડ્યો હતો.
IPL 2019: દિલ્હીએ બેંગ્લોરને 16 રનથી આપી હાર, પ્લેઓફ માટે કર્યું ક્વૉલિફાઇ વારાણસીથી PM મોદી સામે ચૂંટણી ન લડવા અંગે પ્રિયંકા ગાંધીએ શું આપ્યું કારણ ? જાણો વિગતWATCH: Axar’s ‘Axe'cellence at the boundary 👌👏https://t.co/oKVTxPaHT7 #DCvRCB pic.twitter.com/CTbpentO43
— IndianPremierLeague (@IPL) April 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion