શોધખોળ કરો

રીષભ પંતે હૈદરાબાદ સામેની મેચમાં પોતાની કઈ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું?

દિલ્હીને જીત માટે 9 બોલમાં 5 રનની જરૂરત હતી. ક્રીઝ પર રિષભ પંત 49 રન બનાવીને રમી રહ્યા હતા, ત્યારે જ ભુવનેશ્વર કુમારના બોલ પર બિનજવાબદારીભર્યો શોટ રમીને આઉટ થઈ ગયા અને મેચ ફસાઈ ગયો.

વિશાખાપટ્ટનમઃ આઈપીએલના એલિમિનેટરમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સને 2 વિકેટે હાર આપી હતી. આ મેચમાં રિષભ પંતે એક એવી ભૂલ કરી જેનાથી દિલ્હીને હારનો સામનો કરવો પડી શકત. પંતના આ ભૂલથી એક સરળ જીત પણ ખૂબ જ મુશ્કેલ લાગવા લાગી હતી. મેચ ખત્મ થયા બાદ પંતે આ મામલે નિવેદન આપ્યું હતું. રીષભ પંતે હૈદરાબાદ સામેની મેચમાં પોતાની કઈ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું? દિલ્હીને જીત માટે 9 બોલમાં 5 રનની જરૂરત હતી. ક્રીઝ પર રિષભ પંત 49 રન બનાવીને રમી રહ્યા હતા, ત્યારે જ ભુવનેશ્વર કુમારના બોલ પર બિનજવાબદારીભર્યો શોટ રમીને આઉટ થઈ ગયા અને મેચ ફસાઈ ગયો. પંત બાદ કોઈ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ન હતો. જોકે, દિલ્હીએ આ મેચ 2 બોલ પહેલા જ જીતી લીધી હતી. આ ભૂલને લઈને પંતને કહ્યું, ‘જો તમે આવી પિચ પર સેટ થઈને બેટિંગ કરી રહ્યા છો, તો તમારે મેચ ખત્મ કરવો જોઈએ. મેચને હું નજીક સુધી લઈ ગયો, પરંતુ ફિનિશ ન કરી શક્યો. હવે પછી મેચ જીતાડીને જ પરત ફરીશ. ત્યાર બાદથી હું ખુદને પોઝિટવ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નકારાત્મકતા તમારી મદદ ન કરી શકે.’ રીષભ પંતે હૈદરાબાદ સામેની મેચમાં પોતાની કઈ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું? પંતે હૈદ્રાબાદ વિરૂદ્ધ તાબડતોડ બેટિંગ કરી હતી. પંતે 6 છગ્ગાની મદદથી 21 બોલમાં 49 રન બનાવીને દિલ્હીને મેચમાં વાપસી કરાવી હતી. પોતાની આ બેટિંગ માટે પંતે કહ્યું કે, ‘જ્યારે 20 બોલરમાં 40 રન જોઈતા હતા, ત્યારે તમે માત્ર અટેક કરવાનું વિચારો છો. તમે એ નથી જોતા કે સામે ક્યો બોલર છે. હું બોલને ઝડપથી મારવાનો પ્રયત્ન કરી રહ્યો ન હતો. બસ બોલને જોઈને ટાઈમ કરી રહ્યો હતો.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે

HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે

UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે

લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો

Embed widget