શોધખોળ કરો

IPL 2019: વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે ધોની અને રોહિતની ટીમો, કોને કેવો છે રેકોર્ડ, જાણો વિગતે

નવી દિલ્હીઃ આઇપીએલમાં આજે ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ આમને સામને ટકરાશે. આઇપીએલના ઇતિહાસમાં આ બન્ને ટીમો કટ્ટર પ્રતિસ્પર્ધી રહી છે. હાલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણેય મેચ જીતીને ટૉપ પર રહી છે તો મુંબઇ ઇન્ડિયન્સ માત્ર એક જીત સાથે પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર અટકી છે. આજની મેચમાં રોહિત શર્મા અને ધોનીની કેપ્ટનશીપ પર ખાસ નજર રહેશે. હાલના ફોર્મને જોઇએ તો ચેન્નાઇની જીતની સંભાવના વધુ દેખાઇ રહી છે. IPL 2019: વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે ધોની અને રોહિતની ટીમો, કોને કેવો છે રેકોર્ડ, જાણો વિગતે બન્ને ટીમો ઓવરઓલ 26 ટી20 મેચો રમી ચૂકી છે, જેમાં 14 વાર મુંબઇ ઇન્ડિયન્સ જીત નોંધાવી છે, જ્યારે 12 વાર ચેન્નાઇ સુપર કિંગ્સે બાજી મારી છે. જો વાનખેડે સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને ટીમો વચ્ચે અહીં 8 મેચો રમાઇ છે, મુંબઇ ઇન્ડિયન્સે પાંચ મેચ જીતી છે જ્યારે ચેન્નાઇ સુપરકિંગ્સે ત્રણમાં જીત મેળવી છે. IPL 2019: વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે ધોની અને રોહિતની ટીમો, કોને કેવો છે રેકોર્ડ, જાણો વિગતે મેચ ડિટેલ્સ.... આઇપીએલની આજની 15મી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, રાત્રે 8 વાગે મેચનું જીવંત પ્રસારણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget