શોધખોળ કરો
Advertisement
IPL 2019: બેંગ્લોરે પંજાબને 17 રનથી આપી હાર, મેળવી સતત ત્રીજી જીત
પંજાબે ટૉસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
બેંગ્લોર પંજાબને મેચ જીતવા આપેલા 203ના લક્ષ્યાંક સામે પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 185 રન બનાવી શકતાં આરસીબીનો 17 રને વિજય થયો હતો. પંજાબ તરફથી લોકેશ રાહુલે 27 બોલમાં 42 અને નિકોલસ પૂરને 28 બોલમાં 46 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ઉમેશ યાદવે 3 અને નવદીપ સૈનીએ 2 વિકેટ ઝડપી હતી. ડિવિલિયર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પહેલા મેચમાં પંજાબે ટૉસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ડિવિલિયર્સે 44 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે શમીની એક જ ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ સિક્સ મારી હતી. સ્ટોયનિસ 34 બોલમાં 46 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પાર્થિવ પટેલે 24 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. આરસીબીએ છેલ્લી બે ઓવરમાં જ 48 રન ફટકાર્યા હતા..@RCBTweets hold their nerve in the death overs to defeat KXIP by 17 runs here in Bengaluru 🙌#RCBvKXIP pic.twitter.com/X1FkbMCJbJ
— IndianPremierLeague (@IPL) April 24, 2019
બંને ટીમો આ પ્રમાણે છે.An outstanding ABD (82*) show and a quickfire 46* from Stoinis here in Bangalore, as the @RCBTweets post a mammoth total of 202/4 on board. Will the @lionsdenkxip chase this down? pic.twitter.com/gHpwI8cqkL
— IndianPremierLeague (@IPL) April 24, 2019
A look at the Playing XI for the two teams.#RCBvKXIP pic.twitter.com/Wr8zAjOEhp
— IndianPremierLeague (@IPL) April 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement