શોધખોળ કરો
Advertisement
દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સના કયા ખેલાડીઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી, જાણો વિગત
આઈપીએલમાં ખેલાડીઓ વચ્ચે ગરમા-ગરમી જોવા મળતી હોય છે. દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. ચેન્નઈની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે દિલ્હીના ઝડપી બોલર ઈશાંત શર્મા અને રબાડા શેન વોટ્સન સાથે ભીડાઈ ગયા હતા.
કોઈ વાતને લઈને ત્રણેય વચ્ચે ઉગ્ર ચર્ચા થતી જોવા મળી હતી. સૌથી પહેલાં ઇશાંત અને વોટ્સન વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.
ત્યાર બાદ રબાડા પણ શેન વોટ્સન સાથે ઉગ્ર ચર્ચા કરતો જોવા મળ્યો હતો. વોટ્સન સાથે થયેલી ગરમા-ગરમી બાદ ચેન્નઇ સુપરકિંગ્સના બેસ્ટમેનોએ આક્રમક રૂપ ધારણ કર્યો હતો.
શરૂઆત સુરેશ રૈનાએ કરી, જેણે ઇશાંત શર્માની ઓવરમાં સતત 3 ફોર મારી હતી. રૈનાએ ઇશાંત શર્માની આ ઓવરમાં કુલ ચાર ફોર મારી હતી.
Watson riles up Ishant & Rabada https://t.co/SnRFkBFbUp
— Ankush Das (@AnkushD86744515) March 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement