શોધખોળ કરો
Advertisement
કોહલીની ટીમે છેલ્લી 2 ઓવરમાં ફટકાર્યા એટલા બધા રન કે બની ગયો IPLનો નવો રેકોર્ડ, જાણો વિગતે
આ પહેલા આ રેકોર્ડ ચાર ટીમોના નામે હતો. આ ચારેય ટીમોએ છેલ્લી બે ઓવરોમાં 45-45 રન બનાવેલા હતા. પણ હવે બેગ્લૉરે બુધવારે છેલ્લી બે ઓવરોમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 48 રન ઠોકીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે
નવી દિલ્હીઃ બેગ્લુંરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની એક ખાસ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના બેટ્સમેનોએ છેલ્લી 2 ઓવરોમાં કિંગ્સ ઇલેવન પંજાબના બૉલરોની જબરદસ્ત ધૂલાઇ કરી. બેગ્લૉરે અંતમાં 2 ઓવરોમાં 48 રન બનાવીને આઇપીએલમાં નવો રેકોર્ડ બનાવી દીધો.
આની સાથે જ વિરાટ કોહલીની ટીમે આઇપીએલના ઇતિહાસમાં કોઇપણ મેચની છેલ્લી 2 ઓવરોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલા આ રેકોર્ડ ચાર ટીમોના નામે હતો. આ ચારેય ટીમોએ છેલ્લી બે ઓવરોમાં 45-45 રન બનાવેલા હતા. પણ હવે બેગ્લૉરે બુધવારે છેલ્લી બે ઓવરોમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 48 રન ઠોકીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
છેલ્લી 2 ઓવરમાં (19મી અને 20મી) સૌથી વધુ રન બનાવનારી આઇપીએલ ટીમો....
> 48-0 RCB v KXIP (બેગ્લુંરુ, 23 એપ્રિલ, 2019)
> 45-1 CSK v RCB (ચેન્નાઇ, 2012)
> 45-2 RCB v GL (બેગ્લુંરુ, 2016)
> 45-1 DD v RPS (પૂણે, 2017)
> 45-0 MI v CSK (મુંબઇ, 2019)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement