શોધખોળ કરો
Advertisement
CSK vs SRH Score IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈને જીત માટે આપ્યો 165 રનનો લક્ષ્યાંક
હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપરકિંગ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. પ્રિયમ ગર્ગ પોતાની પહેલી ફિફટી ફટકારતા 26 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 51 રન કર્યા હતા. અભિષેક શર્માએ 31 રન બનાવ્યા હતા. ચહરે બે વિકેટ ઝડપી હતી, જ્યારે ઠાકુર અને ચાવલાએ 1-1 વિકેટ ઝડપી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે.
ચેન્નાઈએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. બ્રાવો, અંબાતી રાયુડુ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળ્યું છે. મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ અને હેઝલવુડની જગ્યાએ તક મળી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ : એમએસ ધોની), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, પિયુષ ચાવલા, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર
સનરાઈઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, મનીષ પાંડે, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, ટી નટરાજન અને અભિષેક શર્મા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement