શોધખોળ કરો

IPL 2020 DC vs KKR: દિલ્હીએ કોલકાતાને 18 રને હરાવ્યું, પૃથ્વી શો-અય્યરની શાનદાર બેટિંગ

દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યર અને પૃથ્વી શોની અડધી સદીના દમ પર કોલકાતા 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રેયસ અય્યર 38 બોલમાં 7 ફોર અને 6 સિક્સની મદદથી 88 રન બનાવ્યા હતા. શોએ 41 બોલમાં 66 રન બનાવ્યા હતા.

IPL 2020 : આઈપીએલ સીઝન 13ની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 18 રનથી હરાવ્યું હતું. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 210 રન બનાવી શકી હતી. કોલકાતા માટે નીતિશ રાણાએ સૌથી વધુ 58 રન બન્યા હતા. તેણે 35 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ ફટકાર્યા હતા. જ્યારે ઈયોન મોર્ગને 18 બોલમાં 44 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 1 ફોર અને 5 સિક્સ નોંધાયા હતા. રાહુલ ત્રિપાઠીએ 36 રન બનાવ્યા બતા. આ પહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યર અને પૃથ્વી શોની અડધી સદીના દમ પર કોલકાતા 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રેયસ અય્યર 38 બોલમાં 7 ફોર અને 6 સિક્સની મદદથી 88 રન બનાવ્યા હતા. શોએ 41 બોલમાં 66 રન બનાવ્યા હતા. તે દરમિયાન 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. કોલકાતા તરફથી રસેલે 2 વિકેટ ઝડપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11 દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી અને કમલેશ નાગરકોટી દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11 શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, રવિ અશ્વિન, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને હર્ષલ પટેલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget