શોધખોળ કરો
Advertisement
IPL 2020 KXIP vs RCB: બેંગ્લોરે ટોસ જીત્યો, પંજાબની પ્રથમ બેટિંગ
બંને ટીમોમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું શાનદાર સંયોજન છે.
IPL 2020 KXIP vs RCB: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે છઠ્ઠો મુકાબલો કેએલ રાહુલના નેતૃત્વ હેઠળની કિંગ્સ ઈલેવન પંજાબ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે થશે. પંજાબ મેચમાં સીઝનની પ્રથમ જીત મેળવવાની કોશિશ કરશે, જ્યારે આરસીબી જીતનો લય જાળવી રાખવા માંગશે. પંજાબને સીઝનમાં પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમોમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું શાનદાર સંયોજન છે.
મેચમાં ટોસ જીતીને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.
RCB ની પ્લેઇંગ ઇલેવન
એરોન ફિંચ, દેવદત્ત પડ્ડિકલ, વિરાટ કોહલી, એબી ડિલિવિયર્સ, જોશ ફિલિપ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, યુઝવેંદ્ર ચહલ
KXIP ની પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, કરૂણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, જેમ્સ નિશામ, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન, શેલ્ડન કોટરેલ, રવિ બિશ્નોઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement