શોધખોળ કરો
IPL 2020 CSK v RR : ચેન્નઈએ ટોસ જીતીને બેટિંગ લીધી, જીતનારી ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા રહેશે જીવંત
આજની મેચ જીતનાર ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહેશે.
![IPL 2020 CSK v RR : ચેન્નઈએ ટોસ જીતીને બેટિંગ લીધી, જીતનારી ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા રહેશે જીવંત IPL 2020 Match 36 CSK v RR: Chennai Super Kings have won the toss and have opted to bat IPL 2020 CSK v RR : ચેન્નઈએ ટોસ જીતીને બેટિંગ લીધી, જીતનારી ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા રહેશે જીવંત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/20002930/ipl-36.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2020 CSK v RR: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 36મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આજની મેચ જીતનાર ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહેશે. મેચમાં ધોનીના નેતૃ્ત્વ હેઠળની ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
બંને ટીમો 9 મેચ રમી છે અને તેમાં 3 મેચ જીતી છે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ છેલ્લા ક્રમે છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ
રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રાહુલ તેવટિયા, જોફ્રા આર્ચર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ
ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, શેન વોટસન, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દીપર ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)