શોધખોળ કરો

IPL 2020: વિરાટ કોહલીએ રાજસ્થાન રૉયલ્સના રાહુલ તેવતિયાને આપ્યું આ ખાસ ગિફ્ટ

આઈપીએલ 2020માં લેગ સ્પિન ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં તેણે એક ઓવરમાં 5 સિક્સ ફટકારી પોતાની ટીમની હારેલી બાજીને જીતાડી દીધી હતી, તેના બાદ આરસીબી સામેની મેચમાં ત્રણ શાનદાર સિક્સ મારી હતી.

IPL 2020: આઈપીએલની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રૉયલ્સને આઠ વિકેટથી હરાવી દીધું હતું. આ સીઝનમાં બેંગ્લોરની આ ત્રીજી જીત છે. આ મેચ બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કહોલીએ રાજસ્થાન રોયલ્સના રાહુલ તેવતિયાને એક ખાસ ગિફ્ટ આપી હતી. કોહલીએ તેવતિયાને જીત બાદ પોતાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સી સાઈન કરીને આપી હતી. IPLએ પોતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીર પણ શેર કરી છે. ભાગ્યે જ તેવતિયા કોહલીની આ ગિફ્ટને ભૂલી શકશે. ઉલ્લેખની છે કે, આઈપીએલ 2020માં લેગ સ્પિન ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં તેણે એક ઓવરમાં 5 સિક્સ ફટકારી પોતાની ટીમની હારેલી બાજીને જીતાડી દીધી હતી, તેના બાદ આરસીબી સામેની મેચમાં ત્રણ શાનદાર સિક્સ મારી હતી. પંજાબ વિરુદ્ધ 53 રનની ઈનિંગ રમનાર તેવતિયા બેંગ્લોર વિરુદ્ધ 12 બોલમાં 24 રનની તોફાની બેટિંગ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Embed widget