શોધખોળ કરો
Advertisement
IPL 2021 Auction: રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, જાણો બીજા કયા ખેલાડીઓને ખરીદ્યા ?
ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે.
ચેન્નઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું હતું. જેમાં 291 ખેલાડીઓ પર બોલી લાગી હતી. સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. આ સિવાય કાઈલ જેમિસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદી લીધો હતો.
ક્રિસ મોરિસ સિવાય રાજસ્થાન રોયલ્સે શિવમ દુબે(4.4 કરોડ), ચેતન સાકરિયા (1.2 કરોડ), મુસ્તફિજુર રહેમાન (1 કરોડ), લિયામ લિવિંગસ્ટોન( 75 લાખ), આકાશ સિંહ (20 લાખ), કેસી કરિયપ્પા(20 લાખ) અને કુલદીપ યાદવ (20 લાખ)ને ખરીદ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement