શોધખોળ કરો

આજથી આઇપીએલ શરૂ, CSK અને MIની આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન, કોણ જીતી શકે છે, જાણો વિગતે

આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે  07:30 વાગ્યાથી રમાશે. બન્ને ટીમો ભારતમાં રમાયેલી આઇપીએલ 2021ના પહેલા હાફમાં એકવાર આમાને સામને આવી ચૂકી છે.

CSK vs MI: આઇપીએલ 2021ના બીજા હાફની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે  07:30 વાગ્યાથી રમાશે. બન્ને ટીમો ભારતમાં રમાયેલી આઇપીએલ 2021ના પહેલા હાફમાં એકવાર આમાને સામને આવી ચૂકી છે. એ મેચમાં મુંબઇની જીત થઇ હતી. આવામાં ચેન્નાઇ સુપર કિંગ્સ હારનો બદલો લેવા પ્રયાસ કરશે. 

ભલે મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલના ઇતિહાસમાં પાંચ વાત ખિતાબ જીત્યો હોય, પરંતુ આ સિઝનમાં ચેન્નાઇની ટીમનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેલી ચેન્નાઇએ આ સિઝનની સાથ મેચોમાંથી પાંચ મેચો જીતી છે, જ્યારે મુંબઇની ટીમ સાત મેચોમાંથી ચાર મેચ જ જીતી શકી છે.  

CSK vs MI Head to Head- 
ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે હેડ ટૂ હેડમાં રોહિત શર્માની ટીમનુ પલડુ ભારે રહ્યું છે. આઇપીએલના ઇતિહાસમાં બન્ને ટીમો અત્યાર સુધી 31 વાર આમને સામને આવી છે. જેમાં 19 મેચ મુંબઇએ જીતી છે તો વળી માત્ર 12 મેચોમાં ચેન્નાઇને જીત મળી શકી છે.

પીચ રિપોર્ટ (Pitch Report)-
દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખુબ સ્લૉ રહે છે, આવામાં અહીં સ્પીનર્સને મદદ મળવાની આશા છે. આઇપીએલ 2020માં આ મેદાન પર સ્પિનર્સને કુલ 94 વિકેટ મળી હતી. જ્યારે શરૂઆતી ઓવરમાં પીચમાંથી ફાસ્ટ બૉલરોને મદદ મળવાની આશા છે. આ મેદાન પર પહેલીવાર ઇનિંગમાં એવેરેજ સ્કૉર 172 રન છે. 

મેચ પ્રેડિક્શન (Match Prediction)- 
અમારુ મેચ પ્રેડિક્શન મીટર બતાવી રહ્યુ છે કે આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનુ પલડુ ભારે છે. જોકે, મેચ રોમાંચક થવાની પુરેપુરી સંભાવના છે. 

સંભવિત ટીમો- 
ચેન્નાઇ સુપર કિંગ્સ- 
રૉબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવિન્દ્ર, એમ એસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ઇમરાન તાહિર. 

મુંબઇ ઇન્ડિયન્સ-
ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ.

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget