શોધખોળ કરો

ભારતના ક્યા બૉલરે બાઉન્ડ્રી પર કેચ છોડતાં કોહલી ભડક્યો, જુઓ કેવું આપ્યું ખરાબ રીએક્શન ?

કોહલીને વિશ્વાસ હતો કે સિરાજ તે કેચ પકડી લેશે, પરંતુ સિરાજે જેવો કેચ છોડ્યો વિરાટ કોહલી સિરાજ પર ગુસ્સે થઇ ગયો. આનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

અબુધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) વિરાટ કોહલીની ટીમ આરબીની રોમાંચક મેચમાં હાર આપી, આ મેચમાં કોહલીની ટીમને માત્ર ચાર રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં એક ઘટના એવી ઘટી જેમાં વિરાટ કોહલી મોહમ્મદ સિરાજ પર ગુસ્સે થઇ ગયો હતો, આ વીડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જુઓ વીડિયો.....

હૈદરાબાદની બેટિંગ દરમિયાન બીજી જ ઓવરમા આ ઘટના ઘટી હતી. ખરેખરમાં, SRHના બેટ્સમેન અભિષક શર્માએ હવામાં એક જોરદાર શૉટ ફટકાર્યો, આ પછી બૉલ સીધો મોહમ્મદ સિરાજ તરફ ગયો, અને સિરાજ તેને પકડવા ગયો પરંતુ કેચ તેનાથી ડ્રૉપ થઇ ગયો હતો. સિરાજ મિસજજ અને ડાઇવ મારવા છતાં કેચને ના પડકી શક્યો. આ કેચ ડ્રૉપ થતાં જ આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી તેના પર જોરદાર ગુસ્સે થઇ ગયો હતો. કોહલીને વિશ્વાસ હતો કે સિરાજ તે કેચ પકડી લેશે, પરંતુ સિરાજે જેવો કેચ છોડ્યો વિરાટ કોહલી સિરાજ પર ગુસ્સે થઇ ગયો. આનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

મેચની વાત કરીએ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકટો ગુમાવીને 141 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમે સારૂ શરૂઆત કરી પરંતુ લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી. છેલ્લી ઓવરમાં આરસીબીને જીત માટે 13રનોની જરૂર હતી, પરંતુ ડિવિલિયર્સ ક્રિઝ પર હોવા છતાં આરસીબી માત્ર 4 રનોથી મેચ હારી ગઇ હતી. મેચમાં મેક્સવેલે 40 રન અને પડ્ડિકલે 41 રનોનુ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. 

ભારતના ક્યા બૉલરે બાઉન્ડ્રી પર કેચ છોડતાં કોહલી ભડક્યો, જુઓ કેવું આપ્યું ખરાબ રીએક્શન ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget