શોધખોળ કરો

IPLની હરાજીમાં અફગાનિસ્તાનના કયા ખેલાડીએ રચ્યો ઈતિહાસ, જાણો તેના જન્મથી આઈપીએલ સુધીની સફર

1/5
તે સમયે હું આયર્લેંડમાં રમવા માટે ગયો હતો. બે મહિના બાદ મારા પિતાને અપહરણકારોએ મુક્ત કર્યા હતા. નબીએ પણ અંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 મેચમાં 130.87ની સ્ટ્રાઈક રેટથી 704 રન કરવા ઉપરાંત 56 વિકેટ ખેરવી છે.

2/5
નબીએ થોડા સમય અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ બેટ પકડવાનું પેશાવરમાં જ શીખ્યું હતું. તાલિબાનીઓ પાસેથી મુક્ત થયા બાદ પણ મારા ક્રિકેટના સાધનો તો દૂરની વાત છે. રમવા માટે યોગ્ય ગ્રાઉન્ડ પણ નહોતું. આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે અને ક્રિકેટની રમતે અમને એક તાંતણે બાંધી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

3/5
મુંબઈ: આઈપીએલ-10 માટે સનરાઈઝર્સ હૈદરાબાદે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને કરારબદ્ધ કર્યો છે. મોહમ્મદ નબીની આઈપીએલના જેકપોટ સુધીની સફર કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.

4/5
 તાલિબાનીઓ પણ ક્રિકેટમાં ખૂબ રસ લેતા હતા. 2013ના વર્ષમાં નબીના પિતાનું તાલિબાનીઓ દ્ધારા બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે નબીએ જણાવ્યું હતું કે, તાલિબાનીઓને એવી ગેરસમજ થઈ કે અમારી પાસે ખૂબ જ નાણા છે એટલે તેમને મારા પિતાનું અપહરણ કર્યું હતું.

5/5
1985માં નબીનો જન્મ અફઘાનિસ્તાનના લોગર ખાતે થયો હતો. તે વખતે ત્યા તાલિબાનીઓનું શાસન હતું. નબીનું બાળપણ પાકિસ્તાનના પેશાવર ખાતે અફઘાનિઓ માટે બનાવવામાં આવેલા રેફ્યુજી કેમ્પમાં પસાર થયું હતું. 15 વર્ષની ઉંમરે નબીએ પેશાવર ખાતે જ સ્થાનિક ક્રિકેટ ટુનામેંટમાં રમવાનું શરૂ કરી દીધું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget