શોધખોળ કરો

IPL-11નો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો આ ગુજરાતી ખેલાડી, જાણો કેટલી ચૂકવાઇ રકમ

1/2
બેગ્લુરુઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝન માટે હરાજીના બીજા દિવસે ગુજરાતી ક્રિકેટર છવાયો હતો. સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ આઇપીએલ સીઝન 11નો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જયદેવને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડમાં ખરીદ્યો હતો. બેન સ્ટોક્સ બાદ જયદેવ બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

2/2
હરાજીના પ્રથમ દિવસે ઇગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતના યુવા ખેલાડી મનીષ પાંડે અને લોકેશ રાહુલને પણ સારી કિંમત મળી હતી. રાહુલને પંજાબે જ્યારે મનીષ પાંડેને હૈદરાબાદે 11-11 કરોડમાં ખરીદ્યા હતા

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાનો આઈપીએલ પછીનો ધમાકેદાર કાર્યક્રમ 30 દિવસમાં 10 ટી20 મેચ રમશે, 3 દેશોનો પ્રવાસ કરશે

શું 'કિંગ' અને 'હિટમેન' ફરી સફેદ જર્સીમાં દેખાશે? ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવાના દાવાઓનું જાણો શું છે રહસ્ય

ટીમ ઈન્ડિયા જૂલાઈમાં વધુ એક સીરીઝ રમશે, BCCI એ ત્રણેય મેચની તારીખ અને સ્થળ કર્યું જાહેર

LSG vs DC: આજે લખનઉ અને દિલ્હી વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ

જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!

ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'

ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!

દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!

ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

Embed widget