શોધખોળ કરો

IPL 2021 Updates : ફરીથી શરૂ થશે આઇપીએલ, ભારતની જગ્યાએ આ દેશમાં રમાશે બાકી બચેલી મેચો, જાણો ક્યારે શરૂ થશે

આઇપીએલની 14મી સિઝનને લઇને રિપોર્ટ છે કે, દેશમાં કોરોના વધતા કેસોના કારણે હવે બાકી બચેલી મેચોને યુએઇમાં રમાડવામાં આવી શકે છે, આ મેચોનુ આયોજન સંભવિત રીતે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે છે. જોકે હજુ સુધી આને લઇને બીસીસીઆઇનો ફેંસલો આખરી રહેશે. 

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન ભારતમાં રમાઇ રહી હતી, પરંતુ વધતા કોરોના કેસોના કારણે આ લીગને બીસીસીઆઇ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, હવે આઇપીએલ 14ની બાકી બચેલી મેચો સહિતની ટૂર્નામેન્ટ ફરીથી રમાઇ શકે છે. રિપોર્ટ છે કે આઇપીએલની બાકીની મેચો જેને અધવચ્ચેથી ટાળી દેવામાં આવી હતી, તેને હવે વિદેશી ધરતી એટલે કે યુઇએમાં રમાડવામાં આવી શકે છે. 

આઇપીએલની 14મી સિઝનને લઇને રિપોર્ટ છે કે, દેશમાં કોરોના વધતા કેસોના કારણે હવે બાકી બચેલી મેચોને યુએઇમાં રમાડવામાં આવી શકે છે, આ મેચોનુ આયોજન સંભવિત રીતે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે છે. જોકે હજુ સુધી આને લઇને બીસીસીઆઇનો ફેંસલો આખરી રહેશે. 

ઉલ્લેખનીય છે કે, આઇપીએલની 14મી સિઝનની માત્ર 29 મેચ રમાઈ છે, જ્યારે 31 મેચો હજુ બાકી છે. ભારતમાં IPL 2021 સીઝનની 30મી મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે રમાવવાની હતી. કોલકાતા ટીમના 2 ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ મેચ અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે ટાઈટ શેડ્યૂલ અને ભારતમાં કોરોની ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે ટૂર્નામેન્ટને ભારતમાં બહાર રમાડવામાં આવશે એવી ચર્ચા પહેલાથી જ હતી. કારણ છે કે અગાઉ આઇપીએલની 2020ની સિઝનને પણ બીસીસીઆઇ દ્વારા યુએઇમાં ખસેડી હતી, જ્યાં તેનુ સફળ આયોજન શક્ય બની શક્યુ હતુ. 

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાની (CoronaVirus) બીજી લહેર ઘાતક રૂપ લેતા દેશમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના કેટલાક ખેલાડીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો, સ્ટ્રૉન્ગ બાયૉ બબલ હોવા છતાં ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ કોરોના પૉઝિટીવ નીકળતા આઇપીએલને (IPL 2021) અધવચ્ચેથી સસ્પેન્ડ કરવી પડી છે. બીસીસીઆઇએ (BCCI) તાત્કાલિક ધોરણે નિર્ણય લેતા આઇપીએલની 14મી સિઝનને ટાળી (IPL Suspended) દેવાની જાહેરાત કરી દીધી હતી.  પરંતુ હવે રિપોર્ટ છે કે ગત વર્ષની જેમ આ ખતે પણ આઇપીએલને દેશની બહાર રમાડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget