શોધખોળ કરો

IPL Incredible Awards: IPLનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન જાહેર થયો રોહિત શર્મા, જાણો કોને મળ્યો બેસ્ટ બેટ્સમેન અને બોલરનો એવોર્ડ

IPL: બરાબર 15 વર્ષ પહેલા આજના દિવસે IPLમાં પહેલી હરાજી થઈ હતી. આવી સ્થિતિમાં, IPLની આ સફરના 15 વર્ષ પૂર્ણ થવા પર, સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા અતુલ્ય એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી

IPL Awards:  બરાબર 15 વર્ષ પહેલા આજના દિવસે IPLમાં પહેલી હરાજી થઈ હતી. આવી સ્થિતિમાં, IPLની આ સફરના 15 વર્ષ પૂર્ણ થવા પર, સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા અતુલ્ય એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન આઈપીએલના ઈતિહાસમાં શ્રેષ્ઠ કેપ્ટનથી લઈને શ્રેષ્ઠ બેટ્સમેન સુધીની કુલ 6 શ્રેણીમાં શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

  • બેસ્ટ કેપ્ટનઃ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા બેસ્ટ કેપ્ટન તરીકે ચૂંટાયા. અહીં તેણે એમએસ ધોની, શેન વોર્ન અને ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધા. આ ત્રણેય ખેલાડીઓ પણ આ કેટેગરીમાં નોમિનેટ થયા હતા.
  • શ્રેષ્ઠ બેટ્સમેનઃ આ એવોર્ડ એબી ડી વિલિયર્સને મળ્યો હતો. આ કેટેગરીમાં તેણે સુરેશ રૈના, ક્રિસ ગેલ અને ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે.
  • શ્રેષ્ઠ બોલરઃ જસપ્રીત બુમરાહને IPLનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલર માનવામાં આવ્યો હતો. બુમરાહની સાથે સુનીલ નારાયણ, રાશિદ ખાન અને યુઝવેન્દ્ર ચહલ પણ આ એવોર્ડની રેસમાં સામેલ હતા.
  • શ્રેષ્ઠ ઓવરઓલ ઇમ્પેક્ટ પ્લેયર: આન્દ્રે રસેલ અહીં જીત્યો. પોતાની ઝડપી બેટિંગ અને બોલિંગથી મહત્વના પ્રસંગો પર વિકેટ લેનાર આ ખેલાડીએ ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ટીમ માટે મેચ જીતી હતી. વિન્ડીઝના આ ખેલાડીએ આ એવોર્ડમાં શેન વોટસન, રાશિદ ખાન અને સુનીલ નારાયણને પછાડ્યા હતા.
  • એક સિઝનમાં શ્રેષ્ઠ બેટિંગઃ વિરાટ કોહલીને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. વિરાટે IPL 2016માં 973 રન બનાવ્યા હતા. અહીં વિરાટે ક્રિસ ગેલ (2011), ડેવિડ વોર્નર (2016) અને જોસ બટલર (2022)ના પ્રદર્શનને પાછળ છોડી દીધું.
  • એક સિઝનમાં શ્રેષ્ઠ બોલિંગઃ અહીં વિન્ડીઝના સ્પિનર ​​સુનીલ નારાયણ સૌથી આગળ હતા. નરેને IPL 2012માં માત્ર 5.47ના ઈકોનોમી રેટ સાથે 24 વિકેટ લીધી હતી. નરેને આ એવોર્ડની રેસમાં અન્ય નોમિની યુઝવેન્દ્ર ચહલ (2022), જોફ્રા આર્ચર (2020) અને રાશિદ ખાન (2018) ને હરાવ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Embed widget