શોધખોળ કરો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
મલ્લિકા સાગર
1/6

IPL 2025 માટે બે દિવસીય હરાજી જેદ્દાહમાં ચાલી રહી છે. પ્રથમ દિવસે એટલે કે રવિવારે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા અને કુલ રકમ 467.95 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતી. જેમાં 24 વિદેશી ખેલાડીઓ સામેલ હતા. 4 આરટીએમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2/6

આ મેગા ઓક્શન માટે 1574 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા હતા. તેમાંથી માત્ર 577ની પસંદગી કરવામાં આવી છે. આ પસંદ કરાયેલા ખેલાડીઓ પર બિડિંગ કરવામાં આવશે. મલ્લિકા સાગર આ વખતે પણ IPLની હરાજી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મલ્લિકા સાગરે 2024ની IPL ઓક્શન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
Published at : 25 Nov 2024 05:12 PM (IST)
આગળ જુઓ





















